Gujarati News

Gujarati News

રથયાત્રા માટે પોલીસ દ્વારા વિવિધ પ્રકારના પ્લાન ઘડાયા છે...સંજય શ્રીવાસ્તવ, આર.વી.અંસારી: વિશ્વ હિન્દુ પરિષદના હાકલા પડકારા, કોંગ્રેસના લઘુમતી ધારાસભ્ય દ્વારા મમરો મૂકવાના પગલે સસ્પેન્સ ઘેરૂ બની રહ્યુ છે : અમોએ તમામ પરિસ્થિતી માટે પુખ્ત વિચારણા બાદ પરિસ્થિતિ અનુરૂપ રણનીતિ તૈયાર કરી છે,સરકાર જે કોઈ નિર્ણય જે તે સમયના સંજોગો જોઈ નિર્ણય લેશે તે રીતે અમલવારીમાં કોઈ કચાશ રાખશું નહિઃ 'અકિલા' સાથે અમદાવાદના પોલીસ કમિશનર અને એડી.પોલીસ કમિશનર પરિસ્થતિ સ્પષ્ટ કરે છે : મેડિકલ એસો.બાદ હવે સેન્ટ્રલ આઈ.બી અને સ્ટેટ આઇબી પણ લાલ બત્તી દેખાડે છે, પણ ભાવિકો અને મંદિર પ્રશાસન અલગ મત ધરાવે છે, હાઈકોર્ટ તરફ આતુરતા ભરી મીટ. હવે શું ? હોટ ટોપિક access_time 4:45 pm IST