Gujarati News

Gujarati News

૮મા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાઍ ભૂપેન્દ્રભાઇ પટેલે ‘વિશ્વ યોગ દિવસ - સામાન્ય યોગ અભ્યાસક્રમ’ પુસ્તિકાનું વિમોચન કર્યુ: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથાર, નાણામંત્રી કનુભાઇ દેસાઇ, આદિજાતી વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઇ મોરડીયાની પ્રેરક ઉપસ્થિતિ : આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આયુષ વિભાગના નિયામક ડો. જયેશ પરમાર સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિ : આયુષ નિયામકની કચેરી દ્વારા તૈયાર કરાયેલ પુસ્તકમાં અત્યારસુધી યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ અંગેની માહિતી, યોગનો પરિચય, પરંપરાગત શાખાઓ, અભ્યાસ, પ્રાણાયામ માટેની સામાન્ય બાબતોનો સમાવેશ.. access_time 10:19 am IST