Gujarati News

Gujarati News

હરપ્પન સાઈટ, બૌધ્ધગુફા, પુરાતત્વ વિભાગના વિકાસ માટે મુખ્યમંત્રી, મંત્રીને ૫૧ દિવસ સુધી દરરોજ રજુઆત પત્ર મોકલશે: આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિ માટે ગર્વ અનુભવતા હોઈએ તો આજની અને આવતી પેઢીને તેની જાણકારી આપવા તેને જાળવવી જોઈએ : ૨૦૦૩થી સતત જયાબહેન ફાઉન્ડેશન દ્વારા દરેક મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી અને પુરાતત્વ નિયામકને પ્રાચીન સ્થળો બચાવવા રજુઆતો થાય છે : પ્રાચીન સંસ્કૃતિ બચાવવા જાહેરજીવનના અગ્રણીઓ, સામાજીક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ, પુરાતત્વ- ઈતિહાસ પ્રેમીઓ, યુનિવર્સિટીએ સક્રીય થવુ જરૂરી : પ્રાચીન સંસ્કૃતિ બચાવવા જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ૫૧ દિવસો રોજ એક પત્ર દ્વારા સરકારને રજુઆતો થશેઃ પરેશ પંડયા : રાજય સરકારમાં પુરાતત્વ વિભાગનું સ્વતંત્ર મંત્રાલય જરૂરી છે અને તેમા વિષયને સમજનાર વિદ્વાન પ્રધાન હોવા જરૂરી છે access_time 3:11 pm IST