Gujarati News

Gujarati News

ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવા માટે રાજયના રોડ- રસ્તા ગુજરાતનાં વિકાસનો હાઇવે પુરવાર થઈ રહ્યા છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ: ગત વર્ષના બજેટમાં ૭ વર્ષ થી વઘુ સમય થયેલ હોય તેવા રસ્તાઓનું રીસરફેસીંગ હાથ ઘરાશે: ફાટક મુકત ગુજરાતના અભિયાન અન્વયે 9130 કરોડના ખર્ચે ૨૦૪ નવીન રેલ્વે ઓવરબ્રીજ મંજુર :પ્રઘાનમંત્રી ગ્રામ સડક યોજનાના પ્રથમ બે તબકકામાં જોડવાપાત્ર ૩૩૭૪૩ પરાને જોડવાની સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ :રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઇ ૪૦૪પ કી.મી. થી વધી અત્યારે ૭૧ર૯ કી.મી. -૭૬ ટકાનો વધારો : ગાંધીનગર ખાતે નવું સદસ્ય નિવાસ સંકુલ બનશે : અમદાવાદ તથા ગાંધીનગર ખાતે રૂા.૪૫૦.૦૦ કરોડના ખર્ચે વિવિધ કક્ષાના ૧૮૭૬ કવાટર્સના બાંધકામ માટે રૂા. ૯૩.૯૫ કરોડની જોગવાઇ : અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ્વે કોરીડોર- બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે રૂા.૧૫૦૦ કરોડની જોગવાઇ : માર્ગ અને મકાન વિભાગ વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૧૧૧૮૫ કરોડનું બજેટ વિધાનસભા પસાર.. access_time 7:57 pm IST