Gujarati News

Gujarati News

દ્વિતીય વિશ્વ યુધ્‍ધમાં માર્યા ગયેલા અમેરિકાના જવાનોની શોધખોળનું પડકાર કાર્યમાં ગુજરાતની ફોરેન્‍સીક સાયન્‍સ યુનિ.ની મદદ લેવાઇ: નરેન્‍દ્રભાઇ અને અમિતભાઇની દૂરંદેશીને કારણે ગાંધીનગરમાં સ્‍થાપિત થયેલ આ યુનિ.દ્વારા નામ્‍બિયા, ઝીમ્‍બાબ્‍વે, રવાંડા જેવા દેશોમાં ફોરેન્‍સિક સાયન્‍સનું નિર્માણ કરવા મદદરૂપ બની રહી છેઃ સૌરાષ્‍ટ્ર માટે ગૌરવની વાત એ છે કે વિશ્વના વિકસિત દેશોને ગુજરાત દ્વારા ફોરેન્‍સિક સાયન્‍સ ક્ષેત્રે સાધેલી પ્રગતિની ગાથા દ્વારા આફ્રિન પોકાવનાર કુલપતિ ડો. જયંતભાઇ વ્‍યાસ જૂનાગઢના વતની અને રાજકોટના જમાઇ છે : દુનિયાના ૧૫૦થી વધુ દેશોના હજારથી વધુ ટોચના અધિકારીઓ સામે વિશ્વની પ્રથમ ફોરેન્‍સિક સાયન્‍સ યુનિ.ના કુલપતિ ડો.જે.એમ.વ્‍યાસ દ્વારા ફોરેન્‍સિક સાયન્‍સની અગત્‍યતા સમજાવી, અભૂતપૂર્વ ઘટના access_time 11:56 am IST