Gujarati News

Gujarati News

વિકાસ કામોના પેરામિટર્સના આધારે સ્ટાર રેન્કીંગ અપાશે : વિજયભાઇ રૂપાણી: ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યની ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની સમીક્ષા બેઠક યોજાઇ : સુઆયોજિત - ગતિશીલ - પારદર્શી વિકાસ કામો માટે માર્ગદર્શન : વિજયભાઇ પ્રેરક સૂચન : ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે ત્યારે દેશભરની નગરપાલિકાઓ માટે ગુજરાતની નગરપાલિકાઓ નગરપાલિકાઓ દિશાદર્શક બને તેવું બેસ્ટ એડમીનીસ્ટ્રેશન -ટ્રાન્સપેરન્સી અપનાવી લોકોને ચેન્જની અનૂભુતિ કરાવીએ : રાજયની બધી જ નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્ષ એસસમેન્ટ-રિકવરી સીસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે.. access_time 10:30 am IST