Gujarati News

Gujarati News

હવે વોટસએપને સ્વદેશી ટકકરઃ 'સર્કલએપ'નું ૨જી ઓકટોબરે લોન્ચિંગ: વિશ્વના ત્રણ દેશો જેની કોરોના બાબતે સલાહ મેળવે છે તેવા ગુજરાતના સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહનું સ્વપ્ન અંતે સાકાર થયું : દેશના લાખો ગ્રામ્ય લોકોની અનેક પ્રકારની દવા, કૃષિ, પશું આધારિત સમસ્યા, સિક્યોરિટી સિસ્ટમ્સ વિગેરે સુવિધા ફકત ૧૪ વર્ષની કાવ્યા અજયકુમાર ચોધારીની મદદથી ઉમેરતા ચાર ચાંદ લાગી જશે : ગૂગલ એપ નહિ પરતંુ લિંક અને Q R કોડ સ્કેન કરવાથી એપ ડાઉનલોડ થશે, ટેલિ મેડીસિંન અને જાણીતા સામાજિક ટ્રસ્ટ સોમચંદ ડોસાભાઈ ટ્રસ્ટના સહયોગથી કોરોનાકાળ દરમિયાન પોલીસ સ્ટાફને નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન અને દવાઓ વિનામૂલ્યે ડીજી આશિષ ભાટિયા અને જેસીપી અજયચોધરી જેવા માનવીય અભિગમ ધરવતા આઇપીએસ અધિકારીઓના સૂચનથી ઉપલબ્ધ કરાવનાર સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહ જ આ એપના આવિષ્કાર કરતા છે. access_time 2:52 pm IST