Gujarati News

Gujarati News

દેશમાં સૌપ્રથમવાર એર એમ્બ્યુલન્સની સેવા માટે રાજ્ય સરકારે કરી કેન્દ્રમાં દરખાસ્ત : નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશભાઈ મોદી: એર ઉડ્ડયન સેવાઓ પુરી પાડવા માટે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ રાજ્યોના ઉડ્ડયન મંત્રીઓની મળેલી બેઠકમાં મંત્રી પૂર્ણેશભાઈએ કરી રજુઆત:રાજ્યમાં સી-પ્લેનની સેવાઓ માટે છ સ્થળોની પસંદગી માટે સર્વેની કામગીરી શરૂ: અમદાવાદ દર્શન માટે હેલીકોપ્ટર સેવા ઉપલબ્ધ કરવા આયોજન:ડીસા એર સ્ટ્રીપ ખાતેથી ડોમેસ્ટીક સુવિધા પુરી પાડવા જમીન સોંપણી માટે દરખાસ્ત:રાજકોટ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ખાતે એવીએશન પાર્ક બનાવવાની માંગણી access_time 9:22 am IST