Gujarati News

Gujarati News

સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે : ૧૫ થી ૨૯ વર્ષ ની વયમર્યાદામાં થયેલ સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો : 'રોજગાર સેતુ' પ્રોજેકટને યુવાનો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ: ૪૮,૦૦૦ થી વધુ યુવાનોએ આ સેવાનો લાભ લીધો: ઓનલાઇન ૧૯૪૭ ભરતી મેળાઓ યોજી ૭૬,૩૨૬ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી :૧૦૩૪ વેબીનાર યોજી ૧,૩૯,૯૧૧ ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન અપાયું: ૧૮,૧૭૪ ઔદ્યોગિક એકમોને એપ્રેન્ટીસ એક્ટ હેઠળ આવરી લઇ ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ : શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર: રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન : શ્રમ અને રોજગારની માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતાં મંત્રી access_time 3:20 pm IST