Gujarati News

Gujarati News

કળષિ ક્ષેત્રે પછાત ગણાતા ગુજરાતે આજે આ ક્ષેત્રમાં ડબલ ડિજિટ ગ્રોથ હાંસલ કર્યો : ભૂપેન્‍દ્રભાઈ પટેલ: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી રાજ્‍યવ્‍યાપી ‘રવિ કળષિ મહોત્‍સવ - ૨૦૨૩'નો પ્રારંભ કરાવ્‍યોઃ નરેન્‍દ્રભાઈના વિઝનથી ૨૦૦૫થી શરૂ કરવામાં આવેલા કળષિ મહોત્‍સવોએ ખરા અર્થમાં કળષિ ક્રાંતિ સર્જી છે : રાજ્‍યકક્ષાના કાર્યક્રમમાં કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણની પ્રોત્‍સાહક ઉપસ્‍થિતિ : રાજ્‍યભરના ૨૪૬ તાલુકાઓમાં બે દિવસીય ‘‘રવિ કળષિ મહોત્‍સવ - ૨૦૨૩''નો શુભારંભ : રાજ્‍યના ખેડૂતોને રવિ સિઝનમાં કળષિ પાકો વિશે આધુનિક કળષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવાનો મહોત્‍સવનો હેતુ : રવિ કળષિ મહોત્‍સવ અંતર્ગત કળષિ પરિસંવાદ, કળષિ પ્રદર્શન, સેવા સેતુ કાર્યક્રમ સહિત વિવિધ કળષિ યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોના વિતરણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા : વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતળત્‍વમાં બીજથી બજાર સુધી યોગ્‍ય આયોજનો, યોજનાઓ અને પહેલોને પરિણામે ખેડૂત આધુનિક અને સ્‍માર્ટ ખેતી અપનાવતો થયો છે : ૧૫ જેટલા કળષિ મહોત્‍સવોમાં ૨ કરોડ જેટલા ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્‍યું છે : ડ્રોનનો ઉપયોગ ખેતી માટે થશે એવું પહેલાં કોઈએ વિચાર્યું નહોતું, આજે નેનો લિક્‍વિડ યુરિયાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ દેશભરમાં શરૂ થયો છે : મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ : નરેન્‍દ્રભાઈના વિઝન અને પ્રયાસોને પરિણામે ગુજરાત આજે કળષિ વિકાસમાં અગ્રેસર છે : ખેડૂતોને સસ્‍તા દરે વીજળી મળી રહે એ માટે સરકારે છેલ્લાં દસ વર્ષથી વીજળી દરોમાં કોઈ વધારો કર્યો નથી : નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫થી પ્રારંભ કરાવેલ કળષિ મેળા-મહોત્‍સવ યોજવાની પરંપરા ગુજરાત સરકારે આગળ ધપાવી છે : કળષિમંત્રી રાઘવજીભાઈ પટેલ.. access_time 2:18 pm IST