Gujarati News

Gujarati News

રેલ્વેમાં સર્વિસ આપવાના નામે પ૪ ઉમેદવારો પાસેથી ૧ કરોડથી વધુ રકમ ખંખેરી લીધેલી: દિલ્હી સહિત દેશભરમાં રીક્રુટમેન્ટ ઓફીસો શરૂ કરી જયપુરમાં બનાવટી પરીક્ષાઓ યોજી જોબ લેટર આપતી આંતરરાષ્ટ્રીય ટોળીનો વડોદરામાં પર્દાફાશ : ૨૨ લાખના જામીન પર મુકત થયા બાદ આરોપી તુષાર પુરોહીત ટોળકીએ ફરીથી રેલ્વે ભરતી કૌભાંડ આચરવા ઓફીસો ધમધમાવી હોવાની માહિતી એસઓજી પીઆઇ વી.બી.આલને મળી હતીઃ પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં આરોપીઓ સકંજામાં : રેલ્વે કોર્ટમાં સર્વિસના નામે દેશભરના યુવાનો સાથેની ઠગાઇની તલસ્પર્શી વિગતો અકિલા સમક્ષ વડોદરા એસઓજી પીઆઇ એમ.આર.સોલંકીએ વર્ણવી access_time 12:07 pm IST