Gujarati News

Gujarati News

તબીબ,મીડિયા વિગેરે માટે પોલીસ દ્વારા ખાસ સ્ટીકરો માટે કલર નક્કી: પોલીસ લોકડાઉનનો અમલ કડકાઈ થી કરાવે છે કે કેમ? હવે આડકતરૂ ક્રોસ ચેકીંગ : આશિષ ભાટિયા દ્વારા ડાયરેકટ રીપોર્ટ આપવા આઈબીને આદેશ અપાયા : લોકોનો જીવ બચાવવા માટે ઝઝુમી રહેલ પોલીસ સ્ટાફ માટે કોરોના જીવલેણ બની રહેતા,પોલીસ પરિવારોની રક્ષા માટે અમદાવાદ ડીસીપી અજય કુમાર ચોધરી જાતે ફોગીંગ મશીન સાથે પોલીસ લાઈનમાં પહોંચી ગયા : સાવધાન, પોલીસ દ્વારા નક્કી થયેલા કલર મુજબના, પોલીસ દ્વારા ઇસ્યુ થયેલા સ્ટીકર વગર નિષ્ણાંતો સીધા લોકોઅપ ભેગા, ગુજરાતમાં અમદાવાદથી અમલ, ડીસીપી ડો. હર્ષદ પટેલ અકિલા સમક્ષ માહિતીપ્રદ વિગતો વર્ણવે છે. access_time 3:28 pm IST