Gujarati News

Gujarati News

દુનિયાભરમાં ઘટી રહેલા સારસની સંખ્યા ગુજરાતના ચરોતરમાં ૧૦ ટકા વધી: ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં સારસની સંખ્યામાં ર૦ ગણો વધારો : સમુહ જાગૃતીથી સંખ્યા વધારવામાં પર્યાવરણ પ્રેમીઓ અને તંત્ર સફળ : પક્ષીવિદોમાં આનંદની લાગણીઃ ગયા વર્ષે સારસ ૮ર૯ હતા જે વધીને ૯૧પ પહોચ્યા : ભારતમાં ૧પ થી ર૦ હજાર સારસ પાંખો ફડફડાવી રહયા છે : સારસની સૌથી વધુ સંખ્યા યુપી ત્યાર બાદ રાજસ્થાન અને ત્રીજા નંબરે ગુજરાતમાં નોંધાઇ છે : આણંદ અને ખેડાના ચરોતર, તારાપુર, ખંભાત અને સોજીત્રામાં વધુ જોવા મળે છેઃ વટામણ, નળ સરોવર, પરીએજમાં પણ સૌથી મોટી પાંખ સાથે ઉડતા સારસ પક્ષી જોવા મળે છેઃ છીછરા તળાવો અને અનાજથી લહેરાતા ખેતરો સારસ માટે પસંદગીના સ્થળો.. access_time 3:41 pm IST