Gujarati News

Gujarati News

સુરતના ર૪ હજાર લોકોએ માત્ર એક દિવસમાં જ ઓનલાઇન પરીક્ષા આપી ઇતિહાસ સજર્યો: દેશમાં સૌ પ્રથમ વખત સંસદસભ્ય-ધારાસભ્ય હોય કે મેયર કે પછી સામાન્ય નાગરિક, તમામે અભિયાન જાતે જ ઉપાડી લીધું છેઃ 'આઇ ફોલો' (ટ્રાફીક રૂલ્સ પાલન અભિયાન) અંગેની અવનવી વાતો : અહિં, 'દંડ'ને બદલે માસ્ક સાથે હેલ્મેટ આપે છેઃ દોઢ લાખ લોકો કે જેમાં મોટા ભાગના યુવાનો હતા, તેઓને અકસ્માતમાં જાન ગુમાવવાની સાથોસાથ કાયમી અપંગતા અને કોમામાં સરતા જોઇ મારૂ હ્ય્દય હચમચી ઉઠયું હતું: પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને ડીસીપી પ્રશાંત સુમ્બે સાથે ચર્ચાઓ કરી વિચારોનું આદાન-પ્રદાન કરેલઃ 'આઇ ફોલો' અભિયાનના સ્વપ્નદ્રષ્ટા સમા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા, સાઉથ ગુજરાતમાં ઘેર-ઘેર જાણીતા બનેલા બહુચર્ચીત અભિયાનનું અથથી ઇતિ વર્ણવે છે access_time 3:22 pm IST