Gujarati News

Gujarati News

કોરોના ટેસ્ટિંગ-કોન્ટેકટ ટ્રેસિંગ વધારવા, કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન, માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન સહિત ધન્વંતરિ રથ શરૂ કરવા વિશેષ ભાર મુકાયો: કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ સંદર્ભે રાજ્યના મહાનગરો અને જિલ્લાઓના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મુખ્ય સચિવ પંકજ કુમારની સમીક્ષા બેઠક યોજાઇ ૅં દરેક જિલ્લા કલેકટરશ્રી અને મ્યુનિસીપલ કમિશનરશ્રીની કોરોના નિયંત્રણ માટેની વ્યૂહરચના જાણીને મુખ્ય સચિવશ્રીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જરૂરી માર્ગદર્શન આપ્યું : માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી કન્ટેન્ટમેન્ટ કવોરંટાઇન ભંગ ન થાય તેની ખાસ તકેદારી રાખવા દિવસભર પોલીસ વિઝીટ ઉપરાંત દરરોજ એક સિનિયર અધિકારીને પણ આ સ્થળે વિઝીટ લેવા આદેશ ૅં રસીકરણને વિશેષ અગત્યતા આપીને બંને ડોઝની ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ કરવા સૂચના access_time 4:15 pm IST

કોરોનાએ ઝડપ વધારી ચેતવણી આપી : અમદાવાદમાં 100 કેસ સહીત મહાનગરોમાં કાળોકેર વર્તાવ્યો : રાજ્યમાં નવા 204 પોઝીટીવ કેસ : વધુ 65 દર્દીઓ સાજા થયા : જામનગરમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.114 થયો :કુલ 8.18.363 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 4.02.136 લોકોનું રસીકરણ કરાયું: અમદાવાદમાં 100 કેસ,રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, આણંદ , ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ, બનાસકાંઠા, ભાવનગર,દાહોદ,જામનગર, જૂનાગઢ,મહેસાણા,નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર,અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 1086 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો access_time 7:58 pm IST

સુરત રેન્જથી આદેશો છૂટ્યા:સુરત રેન્જ માંદારૂ પી ને વાહન ચલાવતા પહેલા ચેતી જજો: અકિલા સાથે દિલખોલી માસ્ટર પ્લાનની વિગતો આપતા સુરત રેન્જ એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયન: દાદરા નગર હવેલી, દમણ પોલીસના સંપર્કમાં છે રેન્જ પોલીસ તેમજ શિફ્ટીંગ નાકાબંધીની તૈયારી : થર્ટી ફર્સ્ટને લઇ આ વર્ષે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસ કડક બંદોબસ્ત રાખશે. ચેકપોસ્ટની માહિતી પ્રોહીબીશનના આરોપીઓને હોવાથી સ્પેશિયય શીફ્ટીંગ નાકાબંધી પણ રાખવામાં આવશે. શીફ્ટીંગ નાકાબંધીમાં અલગથી સરપ્રાઇઝ ચેકિંગ રહેશે કે જેથી પ્રોહીબીશનના કોઇ પણ આરોપી પોલીસથી બચી શકે તેમ નથી :વધુ માં રેન્જ એડી.ડીજી ડો રાજકુમાર પાંડિયન જણાવ્યું કે શિફ્ટીંગ ચેક પોસ્ટ બનશે તે એક બે કલાકે બદલશે access_time 9:46 am IST