Gujarati News

Gujarati News

થોડા વર્ષ અગાઉ શિવાનંદ ઝાનું નામ ગૃહમંત્રી દ્વારા વિચારેલ,યોજના આગળ વધી ન હતી : દિલ્હી પોલીસ કમિશનર તરીકે રાકેશ આસ્થાનાને મૂકવાનો નિર્ણય અચાનક લેવાયો છે તેવી વ્યાપક માન્યતા ભૂલ ભરેલ, ગુજરાત કેડરના આઇપીએસ માટે ઘણા સમયથી યોજના નરેન્દ્રભાઇ અને અમિતભાઈ વિચારી રહ્યા હતા : સૌરાષ્ટ્ર સાથે પણ નાતો,રાકેશ આસ્થાના જામનગર એસપી પદે પણ ફરજ બજાવી ચૂક્યા છે, આશારામ બાપુ સામેના કેસમાં પણ તેમની ભૂમિકા ખૂબ મહત્વની રહેલ : ગોધરાકાંડ સમયે ટ્રેન સળગાવવાનું કાવત્રું પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇનું હોવાનું ફોરેન્સિક પુરાવા સાથે જે રીતે રજૂ કર્યું તે દિવસથી રાકેશ આસ્થાના પર નરેન્દ્રભાઈ આફ્રિન પોકારી ગયેલ : સુશાંત રાજપુતના અપમૃત્યુ બાદ બોલિવૂડમાં પ્રશરેલ ડ્રગ્સ દુષણની ચોકાવનારી વિગતો તેમના માર્ગદર્શનમાં જ નાર્કોટિકસ વિભાગ દ્વારા ખોલવામાં આવી હતી, રાકેશ અસ્થાનાની રસપ્રદ કથા.. access_time 1:03 pm IST