Gujarati News

Gujarati News

ગુજરાત પોલીસ માટે નવો પડકાર 'ચાઈલ્ડ પોનોગ્રાફી': રાજયભરની પોલીસ આવી ફરીયાદોના નિકાલ તથા આરોપીઓને પકડવાની પ્રાથમીકતા આપી રહી છે : ગત વર્ષે ૧૦૬૬ જેટલી ફરીયાદો મળેલી : સીઆઇડી ક્રાઇમ (આઇજી સાયબર સેલ) સુભાષ ત્રિવેદી કહે છેકે અમારી તમામ તાકાત આવી ફરીયાદોના આરોપી સુધી પહોંચવા લગાડવામાં આવી છે, અનેક જગ્યાએ પોસ્ટ શેર થઇ હોવાથી મૂળ સુધી પહોંચી પુરાવા એકઠા કરવામાં થોડો સમય લાગેે છે તે બાબત સ્વભાવિક છે : રાજય પોલીસ તંત્રના ટેકનોસેવી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તો જાતે જ આવી ફરીયાદો કઇ રીતે ટ્રેક કરવી તેનું માર્ગદર્શન સાયબર સેલને પુરૂ પાડી રહયા છે : સુરતના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને વડોદરાના પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ તથા સાયબર સેલના એસીપી ભરત રાઠોડ સતત કાર્યરત બન્યા છે : રાજકોટ રેન્જ વડા સંદીપસિંહની જાગૃતીથી ૭ર જેટલી ફરીયાદો નોંધવા સાથે આ આઇપીએસ સાયબર સેલના પીઆઇ શ્રી ડોડીયાની મદદથી ત્વરીત નિકાલની દિશામાં જહેમત ઉઠાવી રહયા છે access_time 12:22 pm IST