Gujarati News

Gujarati News

વિશાળ જનસંખ્યા ધરાવતા ભારત દેશના સર્વસ્પર્શી- સર્વ સમાવેશી વિકાસ માટે જનસમૂહને જોડવાનું સહકારિતાનું શ્રેષ્ઠ મોડલ પ્રધાનમંત્રીશ્રીએ આપ્યું છે : ગાંધીનગર નજીક અમૂલ ફેડ ડેરીના ૪૧૫ કરોડના ખર્ચે નવનિર્મિત ચાર પ્લાન્ટનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ: વિશ્વમાં મહિલા સશક્તિકરણની ચર્ચા કરનારા લોકો ગુજરાતની અમુલ પેટર્નનો અભ્યાસ કરે : અનેક નાના સામાન્ય લોકોને સમૂહમાં જોડી થતી પ્રચંડ જનશક્તિ એ સહકારિતાની આગવી તાકાત છે : ગુજરાતે સહકારિતા આંદોલનની શ્રેષ્ઠતા પ્રસ્થાપિત કરી છે : દુનિયા હવે પ્રાકૃતિક ખેતી ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી છે ત્યારે પ્રાકૃતિક ખેતીથી થતાં ઉત્પાદનોના વિતરણ બજાર વ્યવસ્થામાં અમુલ પોતાની મહારથનો ઉપયોગ કરે : અમિતભાઈ શાહ : ગુજરાતે દેશને આપેલું સહકારિતાનું મોડલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું શ્રેષ્ઠ મોડલ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ access_time 7:52 pm IST