Gujarati News

Gujarati News

જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર : નલ સે જલ અભિયાન અંતર્ગત રાજ્યના ૯૬.૫૦ ટકા ઘરોમાં નલ જોડાણ સંપન્ન : રાજ્યના 16 જિલ્લાઓ અને 152 તાલુકાઓના 88.56 લાખ ઘરોમાં નળ થી જળ પહોંચાડવા જોડાણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી : રાજ્યના દૂર-સૂદૂર, દુર્ગમ વિસ્તાર , ડુંગરાળ પ્રદેશ, છૂટા છવાયા ઘરોમાં પણ નળ જોડાણની કામગીરી પુરજોશમાં : પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ: જલ જીવન મિશનના પ્રારંભે ગુજરાતના 71 ટકા ઘરોમાં નળ જોડાણ હતુ : કોરોનાની વિષમ પરિસ્થિતિઓ વચ્ચે માત્ર 34 મહિનામાં 96.50 ટકાએ પહોંચ્યું : આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરામાં 100 ટકા નળ જોડાણ સંપન્ન.. access_time 11:35 am IST