Gujarati News

Gujarati News

દિલ્હીમાં ગુજરાતના ટોચના અફસરોનો જમેલોઃ યુપીએસસી બેઠક શરૂ: ડીજી પદ માટે અમારી પસંદગી આશિષ ભાટિયા, 'આપના મનની વાત કહો' અંતિમ મ્હોર મારતા અગાઉ વિજયભાઇ નરેન્દ્રભાઇનો અભિપ્રાય મેળવશે : મુખ્ય સચિવ અનિલ મુકીમ અને એડીશ્નલ ચીફ સેક્રેટરી (હોમ) સંગીતાસિંઘના પગલે-પગલે ગૃહ વિભાગના આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલીના કર્તાહર્તા નિખીલ ભટ્ટ પણ દિલ્હીમાં : તાકિદની 'કવેરી'નો નિકાલ કરવા માટે વ્હેલી સવારે આજે નિવૃત થતા ડીજીપી શિવાનંદ ઝા પણ દિલ્હી જવા રવાના થયા : નવા ડીજીપીની જાહેરાતનો મદાર, યુપીએસસીની દિલ્હી ખાતેની બેઠક કેટલી લાંબી ચાલે છે તેના પર રહેશેઃ મુખ્યસચિવ અને નિવૃત થનારા ડીજીપી શિવાનંદ ઝા ચાર્જની લેતી-દેતી આજે થઇ શકે તે માટે બેઠક પુર્ણ થયે તુર્ત જ ગાંધીનગર પરત ફરશે access_time 12:31 pm IST