Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

નાઇજીરિયામાં એક શાળામા થયેલ હુમલા બાદ અપહરણ કરવામાં આવેલ 11 વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા

નવી દિલ્હી: નાઈજિરીયાના નાઈજર રાજ્યમાં એક શાળા પર થયેલ હુમલા બાદ અપહરણ કરવામાં આવેલ 11 વિદ્યાર્થીઓને મુક્ત કરી દીધા હોવાનું માલુમ પડી રહ્યું છે આ જાણકારી એક સરકારી અધિકારીના હવાલાથી મળી હોવાનું માલુમ પડી રહ્યુ છે. જાણવામાં આવી રહ્યું છે કે મુક્ત કરવામાં આવેલ બાળકો ખુબજ નાના નાના છે તેમજ અપહરણ કરવામાં આવેલ બાળકોની સંખ્યા જાણવા માટે ઘરે ઘરે જઈને તપાસ કરવામાં આવી રહી છે.

 

(6:23 pm IST)