Gujarati News

Gujarati News

News of Tuesday, 1st September 2020

પૂર્વજોને ઓફર કરવા માટે કાગળનું ઘર

વિયેટનામના હાનોઇમાં ખાસ હંગ્રી ઘોસ્ટ ફેસ્ટિવલ ઉજવાય છે. જેમાં મૃત પ્રિયજનોને ચડાવવા માટે કાગળની ચીજો બનાવવામાં આવે છે. લોકો પૂર્વજોને ગમતી ચીજો કાગળના મોડલમાં તૈયાર કરે છે. અને પછી ચોક્કસ દિવસે એને ઘરની બહાર મુકીને સળગાવવામાં આવે છે. એવી માન્યતા છે કે આમ કરવાથી પૂર્વજોને તેમના નવા જન્મમાં આ બધી જ ચીજો મળે છે જે તેમણે સળગાવીને ઓફર કરી છે.

(2:41 pm IST)