Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ઓસ્ટ્રેલીયામાં બરફવર્ષાઃ સૌંદયતા ખીલી ઉઠીઃ રમણીય નજારો

ઓસ્ટ્રેલીયાના ન્યુ સાઉથ વેલ્સ અને વિકટોરીયા સહિત દક્ષિણ-પૂર્વ રાજયોના અમુક ભાગોમાં એન્ટાર્ટટીકમાંથી આવી રહેલ હવાઓના લીધે બરફવર્ષા થઇ હતી. ઓસ્ટ્રેલીયાના અનેક વિસ્તારોમાં આવો રમણીય નજારો જોવા મળી રહયો છે. અહિં હાલ આવુ જ વાતાવરણ રહે તેવી શકયતા હવામાન નિષ્ણાંતોએ જણાવી છે.

(12:41 pm IST)