Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મેક્સિકોમાં જુલુસ દરમ્યાન ગોળીબારીની ઘટનામાં 8ના મૃત્યુ

નવી દિલ્હી:મેક્સિકોના કેનાવાર્ક શહેરમાં એક શોક સંબંધી જુલૂસમા હાજર થયેલ લોકો પર હુમલાખોર દ્વારા ગોળીબારી કરવામાં   આવતા દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 14 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

        સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનાને જોનાર શખ્સે કહ્યું છે કે હુમલાખોરોએ શહેરના એટૉનિયોના બેરોનના પડોશી રાજ્યમાં જુલૂસમાં એકઠા થયેલ લોકો પર ગોળીબારી કરવામાં આવી હતી. ઘાયલ લોકોમાં ત્રણ મહિલા સહીત બે બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. 

(6:20 pm IST)
  • રિઝર્વ બેંકના હવે પછીના ડેપ્યુટી ગવર્નર કોણ બનશે ? : રિઝર્વ બેંકના ઇડી સિરિષ ચંદ્ર મૂર્મૂ રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નરની પોસ્ટ માટે મોખરે હોવાનું જાણવા મળે છે. access_time 8:54 pm IST

  • કેબીનેટ મંત્રી જવાહર ચાવડા હોમ કવોરન્ટાઈન થયા : કોરોના પોઝીટીવ વ્યકિતને મળ્યા બાદ જવાહર ચાવડા હોમ કવોરન્ટાઈન થયાના અહેવાલો access_time 6:24 pm IST

  • કાજોલ દીકરી સાથે સિંગાપુરમાં રહેશે : દીકરીનું ભવિષ્ય સુધારવા કાજોલ- અજયનો નિર્ણય : ૨૦૧૮માં અજય અને કાજોલે સિંગાપોરમાં એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું જેથી ત્યાં રહેવામાં તેમને કોઈ તકલીફ ના પડે access_time 2:38 pm IST