Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

બલુચિસ્તાનમાં 70 વર્ષ પછી પણ પાણીને લઈને થઇ રહી છે સમસ્યા

નવી દિલ્હી:ગ્વાદરમાં બે અઠવાડિયાથી પણ વધુ સમયથી ચાલી  રહેલ વિરોધ પ્રદર્શન પછી પણ  બલુચિસ્તાન  પોલીસે ઘણા બધા જિલ્લામાં 5500 પોલીસ કર્મીઓની ભરતી  કરી છે પોલીસે અધિકારીઓથી કાનૂન-વ્યવસ્થા બનાવી રાખવા માટે  આદેશ જાહેર કરવામાં આવ્યા છે. બલુચિસ્તાન સેન્ટ્રલ  પોલીસે આસપાસના  વિસ્તારમાં સતત  વધારે પોલીસોને  મોકલી રહ્યા છે.  ગ્વાદર માં હજારો લોકો  18 દિવસથી સતત વિરોધ પ્રદર્શન  કરી રહ્યા છે. આ લોકો સતત  સાફ પીવાના પાણીની માંગ કરી રહ્યા હોવાનું  માલુમ પડી રહ્યું  છે.

(7:06 pm IST)