Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

હસ્તી બાળકીને જોઈ ડોલ્ફિન પણ મજા લેતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ ડોલ્ફિન માછલીનો હસતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પિતા ડોલ્ફિનને બતાવતા બાળકીને રમાડી રહ્યા છે. બાળકીને આવુ કરતા જોઈ ડોલ્ફિન પણ પોતાનું મો ફુલાવી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ તુરંત વાયરલ થયો હતો. લોકોને તેને શેર કરતાની સાથે ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. અમુક લોકોએ તો આ ડોલ્ફિનને છોડી મુકવાની વાત પણ કહી હતી.

(6:20 pm IST)