Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જર્મનીમાં પ્રથમ સ્વાઈન ફ્લૂની ઘટના સામે આવી:ગંભીરતાથી ઘટનાને લેવાનો આદેશ

નવી દિલ્હી:જર્મનીના કૃષિ મંત્રીનું કહેવું છે કે પૂર્વી સીમાના બ્રેડેનબર્ગ રાજ્યમાં રહેતા જંગલી ભૂંડના કટોરામાં પોલિશ સીમા નજીક આફ્રિકી ભૂંડ તાવ  દેશમાં પ્રથમવાર નોંધવામાં આવ્યો હતો  જાણવામાં આવી રહ્યું છે કે આફ્રિકી ભૂંડનો તાવ ભૂંડ માટે ઘાતક છે. પરંતુ તે માનવીને પ્રભાવિત નહીં કરી શકે

                  જર્મનીમાં પ્રથમવાર સામે આવેલ ઘટનામાં તપાસ અંગેનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બીમારીથી લડવા માટે લોકો તૈયાર છે અને બીમારીના પ્રસારને રોકવા માટે સંભવિત ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આસામમાં આફ્રિકી ભૂંડના તાવના કારણોસર 15હજારથી વધારે ભૂંડને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા હતા તેવું માલુમ પડી રહ્યું છે.

(5:19 pm IST)