Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

જર્મનીમાં પગાર અને પોસ્ટના મામલે મહિલાઓ છે પુરુષથી આગળ

નવી દિલ્હી:જર્મનીમાં કામકાજી મહિલાઓનું  વેતન  પુરુષોના  પ્રમાણમાં  આગળ હોવાનું  માલુમ પડી રહ્યું છે. ભલે  તેમની સંખ્યા  હજુ પણ પુરુષોની તુલનામાં  ઓછી  છે. પરંતુ લૈંગિક સમાનતા  મેળવવામાં  હજુ પણ બહુજ દૂર  છે.  જર્મનીમાં  વ્યાપાર સલાહકારો  અને  લેખ  પરીક્ષકોના એક સમૂહે  હાલમાં  જ જણાવ્યું  છે કે  શેયર  બજારમાં  સૂચિબદ્ધ  કંપનીઓના કાર્યકારી  બોર્ડમાં  મહિલાઓ  વેતન વૃદ્ધિના  મામલે પુરુષો  કરતા  પણ આગળ છે.

(6:12 pm IST)