Gujarati News

Gujarati News

News of Thursday, 13th January 2022

એપલે દૂબઇમાં કોરોના કેસ વધતા તમામ સ્‍ટોર અસ્‍થાયી રૂપે બંધ કર્યા

અબુધારી તા. ૧૩ :.. એપ્‍પલ ઇન્‍કે સોમવારે જણાવ્‍યું હતું કે તેણે ૧૩ જાન્‍યુઆરી ગુરૂવાર સુધી તેના દુબઇના બે સ્‍ટોર્સને ઘરેલુ ખરીદી માટે બંધ કરી દીધા છે. કારણ કે સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ના કેસોમાં ઉછાળો નોંધાયો હતો. આ આઇ-ફોન બનાવનાર કંપની હાલમાં યુએઇમાં ત્રણ એકમોનું સંચાલન કરે છે જેમાં દૂબઇ મોલ, મોલ ઓફ એમિરેટસ અને યાસ મોલનો સમાવેશ થાય છે. અબુધાબીનું યાસ મોલ એકમ ચાલુ છે.
એપ્‍પલના પ્રવકતાએ કહયું કે દૂબઇમાં અમારા સ્‍ટોર્સ અસ્‍થાયી રૂપે બંધ કરવામાં આવ્‍યા છે, જે ૧૩ જાન્‍યુઆરી સુધી બંધ રહેશે. એપ્‍પલે તમામના સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી

 

(2:02 pm IST)