Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ઓસ્ટ્રેલિયાઈ સરકારે ક્ષેત્રના સંરક્ષણ માટે હિંદ મહાસાગરમાં બે નવા સમુદ્રી પાર્ક ઘોષિત કર્યા

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાઈ સરકારે ક્ષેત્રના સંરક્ષણ માટે હિંદ મહાસાગરમાં બે નવા સમુદ્રી પાર્ક ઘોષિત કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે. પર્યાવરણ મંત્રી,સુસાન લે બુધવારના રોજ વાતની ઘોષણા કરી છે કે સમુદ્રી પાર્ક 740,000 વર્ગ કિમિ, ફ્રાંસથી મોટા વિસ્તારમાં અને ગ્રેટ બૈરિયર રીફ સમુદ્રી પાર્કનો આકાર બેગુણો હશે.

           સમુદ્રી પાર્ક સંરક્ષણ હેઠળ ઓસ્ટ્રેલિયાલ જળના જથ્થાને 37થી 45 ટકા વધારી દેવામાં આવશે. પગલાંથી ગેરકાનૂની રીતે માછલી પકડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં સુરક્ષા મળશે. એક વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના દરવાજા પર એક આંતરરાષ્ટિય સમુદ્રી ખજાનો છે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એકદમ અજાણ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(6:16 pm IST)