Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દુનિયાનું સૌથી મોન્ગધુ પાણી:કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: દુનિયાનું સૌથી મોંઘા પાણી (World's Costiest Water) ની એક બોટલ (Bottle) ની કીંમત (Cost) 45 લાખ રૂપિયાથી વધુ છે. આ પાણી ફિઝી અને ફ્રાન્સમાં એર નેચુનલ સ્પ્રિંગ (Natural Spring) માંથી નિકળે છે. દુનિયાની સૌથી મોંધી (World's Costliest) શૌંપેન અથવા બિયરની કિંમત લાખો-કરોડો રૂપિયા હોય છે પરંતુ શું તમે ક્યારેય વીચાર્યું છે કે પાણીની એક બોટલ (Water Bottle) ની કિંમત લાખોમાં હોઈ શકે છે. દુનિયાની સૌથી મોંઘી પાણીની એક બોટલ (World's Costiest Water Bottle) એટલી વધારે છે કે એટલામાં કોઈ મોટા શહેરમાં 2BHK ફ્લેટ આવી જાય. દુનિયાના આ સૌથી મોંઘા પાણીનું નામ છે Acqua di Cristallo Tributo a Modigliani. આ પાણીની એક બોટલની કિંમત 45 લાખ રૂપિયા છે. આ બોટલા પુરુ એક લીટર પણ પાણી આવતું નથી. આ બોટલમાં માત્ર 750 ml પાણી આવે છે. એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની પાણીની કિંમત $60,000 એટલે કે 45 લાખ રૂપિયાથી વધુ છે.

(6:14 pm IST)