Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

પાકિસ્તાનમાં ભડકી ઉઠેલ હિંસાના કારણોસર 300થી વધુ લોકો ઘાયલ

નવી દિલ્હી: કંગાળ પાકિસ્તાનમાં એક વાર ફરી હિંસાની આગભભુકી ઉઠી છે. પાકિસ્તાનના સડકો પર ત્રણ દિવસથી કટ્ટર ઇસ્લામી પાર્ટી તહરીક-એ-લબ્બકના સમર્થકોએ આતંક મચાવ્યા છે. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચેના હિંસાના કારણે પાકિસ્તાન જંગી અખાડા બન્યું હતું અને આ લડાઇમાં સાત લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને 300 થી વધુ લોકો ઘાયલ થયા છે.

પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળવી એ કોઈ નવાઈની વાત નથી. આ દેશમાં કોઈ પણ બાબતને લઈને હિંસા ફાટી નીકળે છે અને અનેક લોકોના મોત નીપજી જતા હોય છે.

(5:59 pm IST)
  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોના ભયજનક સપાટીએ : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 698 અને ગ્રામ્યના 64 કેસ સાથે કુલ અધધધ 762 રેકર્ડબ્રેક નવા કોરોના ના કેસ નોંધાયા : લોકો ભયભીત access_time 7:41 pm IST

  • આંધ્રમાં કોરોના બેફામ બન્યો આકરા પગલાં તોળાઇ રહ્યા છે : આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના વધતાં કેસોને જોતાં સી.એમ. જગન મોહન રેડ્ડીએ ઈમર્જન્સી બેઠક બોલાવી છે. access_time 5:52 pm IST

  • સચિન તેંડુલકર જેવી સેલિબ્રિટીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નહોતી : મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે કહ્યું કે એસીમ્પિટોમેટિક સેલિબ્રિટીએ ઘર પર જ ઈલાજ કરાવવો જોઈએ હોસ્પિટલના બેડ પર નહીં : રાજ્યના ક્પડામંત્રીએ કહ્યું હતું કે બેડ જરૂરિયાતમંદો માટે છોડવા જોઈએ access_time 11:59 pm IST