Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સિરીયામાં ૩૫ ત્રાસવાદી હુમલાઃ હાહાકાર ઈદીલીબ (સિરીયા)

ધ જભાત અલ નુસરા નામના ત્રાસવાદી જુથે ૨૪ કલાકમાં સિરીયાના આ શહેર ઈદીલીબમાં ૩૫ વખત હુમલા કરી વિસ્‍ફોટો કર્યા છે. હાઈવે ઉપર લોકોના વાહનોને રશીયન લશ્‍કરી જવાનો રક્ષણ આપી રહ્યા છે

(10:41 am IST)