Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ઇરાકમાં તુર્કીના 13 સૈનિકોની હત્યા કરવામાં આવતા અરેરાટી

નવી દિલ્હી: ઈરાકમાં તુર્કીના 13 સૈનિકોની હત્યા કરાઈ છે. આ અંગેની વિગત એવી છે કે તુર્કીના 13 સૈનિકો અને પોલીસ કર્મીઓની ઈરાકનાં ઈદલિબમાં પીકેકેનાં વિદ્રોહીઓએ હત્યા કરી દીધી હતી. તુર્કીએ આ સૈનિકોને છોડાવવા માટે સૈન્ય અભિયાન ચલાવ્યુ હતું.પરંતુ તે અસફળ થયુ હતું.
       ફુર્દીશ છાપામાર જુથ પીકેકેએ તુર્કીનાં 13 સૈનિકો અને પોલીસ અધિકારીઓની ઉતરી ઈરાકમાં એક ગુફાની અંદર નિર્મમ હત્યા કરી હતી. સૈનિકોની હત્યાથી વિપક્ષના નિશાને તુર્કીનાં રાષ્ટ્રપતિ રેસેવ તૈય્યપ એર્દોગાન ભડકી ઉઠયા છે અને તેણે અમેરીકા પર નિશાન સાધ્યુ છે. તો બીજી બાજુ તુર્કીનાં સૈનિકોની હત્યાને પગલે ખુદ એર્દોગાન દેશમાં વિપક્ષોનાં નિશાને આવ્યા છે. વિપક્ષી દળોએ એર્દોગામને સવાલ કર્યો છે

(5:47 pm IST)