Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

નીલામીમાં રૂપિયા ૧૪.૧૧ કરોડમાં વેંચાણું બેલ્જિયમનું રેસિંગ કબુતર ન્યુ કિમ, બનાવ્યો વિશ્વ રેકોર્ડ

બેલ્જિયમના ર વર્ષિય ન્યુકિમ નામક માદા રેસિંગ કબુતરની નીલામીમાં (રૂપિયા ૧૪.૧૧ કરોડથી વધારે) માં વેંચવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને આ પહેલા આ રેકોર્ડ બેલ્જિયમ કબુતર (નર) આરમેંડોના નામે હતો. પીપાા સીઇઓએ બતાવ્યું આ રેકોર્ડ ભાવ અવિશ્વાસનીય છે કારણ આ ચેક માદા છે. સાધારણીય માદાથી વધારે નરની કિંમત હોય છે.

(11:01 pm IST)