Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ચીનનું શંઘાઇ દુનિયાનું સૌથી મોંઘુ શહેર બન્યું

નવી દિલ્હી: વિશ્વના અનેક મોટા શહેરોમાં રહેવાની ઇચ્છા સૌની હોય છે પરંતુ વિશ્વના સૌથી મોટા શહેરો મોંઘા પણ હોય છે જેમાં ચીનનું શંઘાઇ સૌથી મોઘું છે. બીજા ક્રમે લંડન ત્રીજા ક્રમે તાઇપે, ચોથા ક્રમે હોંગકોગ, પાંચમા ક્રમે સિંગાપુર,છઠા ક્રમે મોનાકો, સાતમા જુરિચ, આઠમા ક્રમે ટોકીયો, નવમા સિડની અને દસમા ક્રમે ફ્રાન્સનું પાટનગર પેરીસ છે. જયારે વિશ્વના સૌથી મોંઘા શહેરો ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. તે ચીનના છે. જયારે ભારતનું એક પણ શહેર દુનિયાના એકપણ સ્થાન ધરાવતું નથી. આ લિસ્ટમાં ટોકીયો અગાઉ મોંઘા સ્થાને હતું તેમાં હવે આઠમા સ્થાને પહોંચયું છે અને લંડન બીજા ક્રમનું સૌથી મોંઘું શહેર બની ગયું છે.

(6:37 pm IST)