Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સોમાલિયાની હોટલમાં આતંકવાદીઓનો હુમલો:11 લોકોના મૃત્યુ

નવી દિલ્હી:સોમાલિયાની રાજધાની મોગાદિશુંમાં રવિવારના રોજ મધ્ય રાત્રીએ એક હોટલમાં અલ શબાબના  આતંકવાદીઓના હુમલામાં 1 અધિકારી સહીત 10 સામાન્ય લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

      સૂચના મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ મુખ્તાર ઓમરે  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે બપોરના સમયે આતંકવાદીઓ મોગાદિશુંના લીડો બીચ વિસ્તારમાં એક હોટલમાં હુમલો કરવામાં આવ્યો હતો દરમ્યાન 10 લોકો અને 5 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે. 

(6:44 pm IST)