Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અફઘાનિસ્તાનમાં મોડીરાત્રે 4.4ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અત્રે રવિવારે મોડીરાત્રે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનાં આંચકા રાત્રે લગભગ 1-41 વાગ્યે આવ્યા હતા. રિકટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.

(5:24 pm IST)