Gujarati News

Gujarati News

News of Wednesday, 18th November 2020

પાકિસ્તાની સૈનિકોએ આંતરરાષ્ટ્રીય સીમા પર લાગેલ ચોકીઓને નિશાન બનાવ્યું

નવી દિલ્હી:જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સીમાથી લાગેલ હીરાનગર સેક્ટર અને ગામને નિશાન બનાવીને પાકિસ્તાની સૈનિકોએ કરેલ ગોળીબારીથી અરેરાટી મચી જવા પામે છે. અધિકારીઓદ્વારા આજ રોજ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે મંગળવારના રોજ નવ વાગ્યાને 10 મિનિટની આસપાસ સત્પંલ,મનયારી,કારોલ,કૃષ્ણા,અને ગુરુનામ વિસ્તારમાં સીમા ચોકી નજીક નિશાન બનાવીને ગોળીબારી કરવામાં આવી હતી.

(6:14 pm IST)