Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ટીપું સુલતાનનો સોનાનો વાઘ માત્ર બ્રિટનમાં જ વેચાશે તેવી માહિતી

નવી દિલ્હી  : બ્રિટને મૈસ્ડરના શાસક ટીપુ સુલતાનની ગાદી પર બેઠેલા સોનાના વાઘને વિદેશમાં વેચવા પર કામચલાઉ પ્રતિબંધ લગાવ્યો છે ખરેખર બ્રિટન આ સોનાના વાઘ માટે કોઈ બ્રિટિશ ખરીદનારને શોધી રહી છે. બ્રિટિશ સરકાર ઈચ્છે છે કે, તેઓઆ ઐતિહાસિક વસ્તુઓને એવી રીતે વેચેક તેઓ તેમના દેશમાં કાયમ રહે. સોનાની બનેલું આ વાઘનું માળ્યું હિરા, માણેક અને નીલમણી જેવા છું દુર્લભ રત્નોની શણગારેલું છે તેની કિંમત અંદાજે 15 કરોડ રૂપિયા છે.

એવુ કહેવાય છે કે આવા પાંચ વાઘ છે અને તેના પર સોનાની કંઈક લખેલુ છે. જેનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી. આ પહેલાથી બ્રિટનની ગેલેરી કે સંસ્થાને આવી ઐતિહાસિક વસ્તુઓ ખરીદવા માટે સમય મળશે.

(5:08 pm IST)