Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ચીને પોતાના પ્રથમ મંગળ રોવરના નામની કરશેપ્રથમ મંગળ રોવરના નામની ઘોષણા કરશે

નવી દિલ્હી:સોમવારના રોજ અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બીજિંગ,ચીનના આંતરિક દિવસ એટલે કે 24 એપ્રિલના રોજ પોતાના રોવરની ઘોષણા કરશે. ચીન રાષ્ટ્રીય  અંતરિક્ષ પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું છે કે જિયાંગસુ પ્રાંતની રાજધાની નાનજિંગ આ વર્ષે ચીનના અંતરિક્ષ દિવસને ચિહ્નિત કરનાર મુખ્ય કાર્યક્રમોની મેજબાની કરશે.

      સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આયોજનમાં ઉદ્ઘાટન સમારોહ,આંતરરાષ્ટ્રીય ચંદ્ર અનુસંધાન સ્ટેશન પર દ્વિપક્ષીય વાર્તા અને ચોથા દિવસે અંતરિક્ષ સંમેલનમાં જોડાશે.

(5:53 pm IST)