Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

પશ્ચિમી ઇંડોનેશિયામાં ભૂકંપના શક્તિશાળી ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:પશ્ચિમી ઇંડોનેશિયામાં બુધવારના રોજ સ્મુદ્રના અંદર બે શક્તિશાળી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે  હુમલાના કારણોસર કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

             અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ દ્વારા મળેલ માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે 10 કિલોમીટરની ઊંડાઈમાં 6.8ની તીવ્રતા મહેસુસ કરવામાં આવી છે. તેમનું કેન્દ્ર કેન્દ્ર સુમાત્રા દ્વીપ પર બેગકુલુ પ્રાંતમાં માનવામાં આવે છે. દ્વીપના ઘણા બધા પ્રાંતમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

(6:34 pm IST)