Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમેરિકી સૈનિકોને નિશાન બનાવીને ઈરાકી સેનાના બેઝમાં રોકેટ હુમલો

નવી દિલ્હી: ઇરાકના સુરક્ષાકર્મીઓ અને સેનાની તરફથી અમેરિકી સૈનિકોને નિશાન બનાવીને કરવામાં આવેલ એક બેસ રોકેટ હુમલો કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. દરમ્યાન  નુકશાની નથી પહોંચી પરંતુ ઈરાકી સેનાની તરફથી જણાવવામાં આવ્યું છે કે હુમલાના થોડાક સમય પછી બગદાદ એરપોર્ટ નજીક સેનાની જગ્યા પર મિસાઈલ છોડવામાં આવી હતી. એક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે બે રોકેટ છોડવામાં આવ્યા હતા અને ડ્રોનથી પણ હુમલો કર્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. હુમલામાં બે વિદેશી ઠેકેદારો સહીત 10થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)