Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

બલ્ગેરિયામાં એક બસમાં આગ ભભુકતા ઓછામાં ઓછા 45 લોકોના મોત

નવી દિલ્હી: બલ્ગેરિયામાં એક બસમાં આગ લાગી જવાથી ઓછામાં ઓછા 45 લોકોના મૃત્યુ થયા છે. આ દૂર્ઘટના સ્થાનિક સમય મુજબ બોસ્નેક ગામમાં બની હતી અને પોલીસના જણાવ્યા મુજબ આ બસ તુર્કીથી મેસેડોનિયા જઈ રહી હતી જેમાં અચાનક જ આગ ફાટી નીકળતા બાળકો સહિત 45 લોકોના મોત થયા છે અને આગની ઘટના અંગે તપાસના આદેશ અપાયા છે.

(6:04 pm IST)