Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

કેન્યામાં અલ-શબાબ શંકાસ્પદીઓએ સળગાવ્યા 8 ટ્રક

નવી દિલ્હી:કેન્યાના તટીય  કાઉન્ટી લામુમાં હિન્દી ટાઉનથી  29 કિલોમીટર  દૂર અલ-શબાબના શંકાસ્પદ  આતંકવાદીઓએ 8 વાહનો અને  ઉપકરણોમાં  આગ  લગાવી દીધી  હોવાની માહિતી  પ્રાપ્ત  થઇ રહી છે.  એક સરકારી  સમાચાર   એજન્સી  દ્વારા મળતી માહિતી  મુજબ  જાણવામાં  આવી રહ્યું  છે  કે રવિવારના રોજ  ટ્રક   ચાઈના કોમ્યુનિકેશન  કન્સ્ટ્રક્શન  કંપનીથી સંબંધિત  વાહનોનો મોટો  હિસ્સો  હતો  જે વર્તમાનમાં લામૂ  પોર્ટ  સાઉથ સૂદાન ઇથોપિયામાં  ટ્રાન્સપોર્ટ  કોરિડોર  પ્રોજેક્ટ  ઍક્સેસ  રોડનું  નિર્માણ  કરી રહ્યું છે. 

(10:58 pm IST)