Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

આ તો ગઝબ કહેવાય....પંખાથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યા છે આ કુલર:મળે છે શિમલા જેવી ઠંડક

નવી દિલ્હી: આજકાલ ઉનાળાના દિવસોમાં ગરમીથી સૌ કોઈ પરેશાન છે. ત્યારે તેનાથી રાહત મેળવવા માટે લોકો AC-COOLERનો સહારો લેતા હોય છે અને સીઝન આવતા જ તેના ભાવમાં પણ વધારો જોવા મળતો હોય છે. પણ આજે અમે તમને એક એવા COOLER વિશે જણાવશું જે ખુબ જ સસ્તામાં તમે ખરીદી શકો છો. ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ આ COOLER ઓછી વિજળીમાં શાનદાર ઠંડક આપે છે. આ કુલર એક લીટર પાણીમાં તમને શિમલા જેવી ઠંડી હવા આપશે. આ પોર્ટેબલ Coolerની ખાસ વાત એ છે કે આ ઘણું લાઈટ અને સ્ટાઈલિશ ડિઝાઈનમાં આવે છે. તેને કિચન, ઑફિસ ડેસ્ક કે પછી બેડરૂમમાં સુતી વખતે ટેબલ પર રાખી શકાય છે. ઓછી વિજળીમાં આ દમદાર હવા આપે છે. આ નાના બોક્સની જેવું દેખાય છે, પણ પવન આપવાના મામલે આ મોટા-મોટા કુલરોને માત આપે છે.

 

(6:52 pm IST)