Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ટેક્સ ચોરીથી દુનિયાને દર વર્ષે થઇ રહ્યું છે 427 ડોલરનું નુકશાન:સંશોધન

નવી દિલ્હી:કર પ્રણાલીની ખામીઓના કારણોસર થઇ રહેક ટેક્સ ચોરીના કારણોસર દુનિયાને દર વર્ષે 427 અરબ ડોલરનું નુકશાન થતું હોવાનું એક રિપોર્ટમાં જાણવામાં આવી રહ્યું છે. ટેક્સ જસ્ટિસ નેટવર્કની એક રિપોર્ટની માહિતી પરથી માલુમ પડી રહ્યું છે કે ટેક્સ ચોરીનું સૌથી મોટું નુકશાન કોરોના સંકટ દરમ્યાન સામે આવ્યું છે જયારે સંક્ર્મણથી પરેશાન દેશોમાં બીમાર અર્થવ્યવસ્થાને સુધારવાના મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે એવામાં ટેક્સ ચોરી રબળો લોકો  કરી રહ્યા છે અને બાકી લોકો સાથે અન્યાય થઇ રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:30 pm IST)