Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

આ જગ્યા પર વંદાના ઉછેરથી થઇ રહી છે આટલી બધી કમાણી

નવી દિલ્હી: કોકરોચ, એક એવો જીવ જેને જોતા જ કેટલાક લોકો ડરી જાય છે તો કેટલાક લોકો દૂર ભાગવા લાગે છે. પરંતુ, શું થાય જો તમને તમારી એક્સનું નામ કોઈ કોકરોચને આપવા મળે તો ? એક ઝૂમાં એવી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત, કોકરોચ હવે સ્ટાર્ટઅપ, ખાવાની ડિશ અને અનેક જગ્યાએ મિશનનું ભાગ બની રહ્યો છે.

(5:36 pm IST)