Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જાપાનના યોકોહામામાં 60 ફૂટ જેટલો વિશાળકાય રોબોટ તૈયાર કરવામાં આવ્યો

નવી દિલ્હી: જાપાનના યોકોહામામા લાઈફ સાઈઝ ગુંડમ એટલે કે એક વિશાળ રોબો તૈયાર કર્યો છે જે 60 ફૂટ ઊંચો છે અને ખાસ કરીને તે ક્ધસ્ટ્રકશન બિઝનેસ માટે મહત્વનો છે. 25 ટન વજનનો આ રોબો અગાઉ જાપાની એક એમીનીટેડ સિરીઝ ગુંડમમાંથી પ્રેરણા લઇ બનાવ્યો છે જે અત્યંત લોકપ્રિય થઇ હતી જ્યારે આ રિયલ રોબોની તસવીરો અને વીડિયો હાલ ઓનલાઈન શેર થઇ રહ્યો છે. આ રોબો ક્ધસ્ટ્રકશન કંપનીના અનેક કામ કરે છે અને જાયન્ટ ક્રેન જેવું કામ કરે છે.

(6:05 pm IST)