Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ચીને સફળતાપૂર્વક અંતરિક્ષમાં નવા ઉપગ્રહને લોન્ચ કર્યો

નવી દિલ્હી:શિયાન-11ઉપગ્રહને કુઆઈજોઉં -1એ વાહક  રોકેટ  પર સવાર  ઇનર મંગોલિયાને  આજ  રોજ લોન્ચ  કર્યો  હોવાનું માલુમ પડી રહ્યું છે. એક સ્થાનિક  સમાચાર  એજન્સી દ્વારા મળતી માહિતી મુજબ  જાણવામાં આવી રહ્યું છે કે  શિયાન-11ને પરીક્ષણ  માટે ડિઝાઇન  કરવામાં  આવ્યું  છે. પરંતુ આ ઉપગ્રહનો દેખાવ અને મિશનનું લક્ષ્ય હજુ સુધી સામે  આવ્યું નથી. ચીની ઉપગ્રહ સમૂહ શિજિયાનનો ઉપયોગ  પ્રોધોગિકી  મૂલ્યાંકન  માટે  કરવામાં  આવે છે. આ  ઉપગ્રહનો  આકાર  એક રોકેટ  શૃંખલા  જેવો છે. 

 

(6:07 pm IST)